Talati Practice MCQ Part - 3 ‘એકડા વગરના મીંડા’ કોની કૃતિ છે ? વિનોદ ભટ્ટ રઘુવીર ચૌધરી ધીરો ભગત દિનકર જોષી વિનોદ ભટ્ટ રઘુવીર ચૌધરી ધીરો ભગત દિનકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 A અને B ની વર્તમાન ઉંમરની વચ્ચે ક્રમશઃ પ્રમાણ 3:4 છે. 4 વર્ષ પછી B એ A થી પાંચ વર્ષ મોટો હશે. તો Aની વર્તમાન ઉંમર કેટલી ? 18 વર્ષ 16.5 વર્ષ 17 વર્ષ 15 વર્ષ 18 વર્ષ 16.5 વર્ષ 17 વર્ષ 15 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 પરીક્ષામાં એક વિદ્યાર્થીને 20% માર્ક મળ્યા અને તે 30 માર્કથી નાપાસ થયો. પરંતુ જો તેને 32% માર્ક મળ્યા હોય તો તે લઘુતમ માર્કથી 42 માર્ક વધારે મળ્યા પાસ થવા માટે કેટલા ટકા માર્ક જરૂરી છે ? 20% 12% 52% 25% 20% 12% 52% 25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 સંધિ છોડો :– વાગ્દાન વાગ + આદાન વાક્ + દાન વાગ + દાન વા + આગ્દાન વાગ + આદાન વાક્ + દાન વાગ + દાન વા + આગ્દાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘મુફલિસ’ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ? શ્રીમંત લોભી કંજૂસ ભિખારી શ્રીમંત લોભી કંજૂસ ભિખારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ક્યા અંગ્રેજ અધિકારીના પ્રયાસથી ભારતમાં અંગ્રેજી ભાષાના શિક્ષણની શરૂઆત થઈ ? લોર્ડ વેલેસ્લી લોર્ડ સ્પેન લોર્ડ મેકોલે લોર્ડ ડેલહાઉસી લોર્ડ વેલેસ્લી લોર્ડ સ્પેન લોર્ડ મેકોલે લોર્ડ ડેલહાઉસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP