Talati Practice MCQ Part - 3 રાજ્ય અને પાટનગરની દષ્ટીએ કયું જોડકું અયોગ્ય છે ? રાજસ્થાન – જયપુર અસમ - દિસપુર મેઘાલય - ઐઝવાલ મણિપુર – ઈમ્ફાલ રાજસ્થાન – જયપુર અસમ - દિસપુર મેઘાલય - ઐઝવાલ મણિપુર – ઈમ્ફાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 લિંગ પરિવર્તનની દષ્ટિએ કઈ જોડ સાચી છે ? ઘોડો-વછેરું બાળક-છોકરું કેરમ–કુકરી પલંગ–ખુરશી ઘોડો-વછેરું બાળક-છોકરું કેરમ–કુકરી પલંગ–ખુરશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 પ્રદૂષણ ફેલાતું અટકે તે માટે બળતણ તરીકે શાનો ઉપયોગ થાય છે ? પેટ્રોલ LPG ડીઝલ CNG પેટ્રોલ LPG ડીઝલ CNG ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ગુજરાતી ભાષામાં અંતઃસ્થ વ્યંજન કેટલા છે ? 7 5 4 11 7 5 4 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘વિદ્યા ભાણિયો જેહ, તેહ ઘેર વૈભવ રૂડો’ – અલંકાર જણાવો. અત્યાનુપ્રાસ ઉપમા આંતરપ્રાસ વર્ણાનુપ્રાસ અત્યાનુપ્રાસ ઉપમા આંતરપ્રાસ વર્ણાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 કયાં ખંડમાં 90% જેટલો વિસ્તાર બરફ સપાટી ધરાવે છે ? ઓસ્ટ્રેલિયા ઉત્તર અમેરિકા એન્ટાર્કટિકા યુરોપ ઓસ્ટ્રેલિયા ઉત્તર અમેરિકા એન્ટાર્કટિકા યુરોપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP