Talati Practice MCQ Part - 3
‘આજ મારાં નયણા સફળ થયા........’ કયા કવિની કાવ્ય પંક્તિ છે ?

અખો
મીરાંબાઈ
નરસિંહ મહેતા
દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતમાં કઈ જગ્યાએ પાંચ સફાઈ કર્મચારીઓના પગ ધોઈને તેમનો આભાર માન્યો હતો ?

અયોધ્યા
ગોરખપુર
પ્રયાગરાજ
વારાણસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
400 રૂ.ના બુટ પર 4% ડિસ્કાઉન્ટ આપીને 10% વેરો લગાવીને ગ્રાહકને વહેંચવામાં આવે તો ગ્રાહકને કેટલા રૂપિયા ચુકવવા પડે છે ?

434.4 રૂા.
424.6 રૂા.
422. 4 રૂા.
430.4 રૂા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP