ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દાલંકારનો પ્રકાર નથી ? શ્લેષ યમક વર્ણસગાઈ પ્રાસસાંકળી શ્લેષ યમક વર્ણસગાઈ પ્રાસસાંકળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુજરાતી ભાષા માટે કયો વિકલ્પ અયોગ્ય ગણાય ? એકવચન દ્વિવચન એકેય નહીં બહુવચન એકવચન દ્વિવચન એકેય નહીં બહુવચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તલવારથી તેજ તારી આંખડીની ધાર છે' - કયો અલંકાર છે ? વ્યતિરેક ઉપમા ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ વ્યતિરેક ઉપમા ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કળ વળવી' રૂઢિપ્રયોગનો અર્થ આપો. મંદબુદ્ધિ હોવું નિરાંત થવી દુ:ખ થવું આનંદ થવો મંદબુદ્ધિ હોવું નિરાંત થવી દુ:ખ થવું આનંદ થવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ છૂટી પાડો - મધ્યાહ્ન મધ્ય + અહ્ન મધ્યા + આહ્ન મધ્ય + આહ્ન મધ્યા + અહ્ન મધ્ય + અહ્ન મધ્યા + આહ્ન મધ્ય + આહ્ન મધ્યા + અહ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કેટલાક વખતથી તે પુષ્કળ રહ્યા કરે છે. - ક્રિયાવિશેષણ ઓળખાવો. પ્રમાણવાચક સ્થળવાચક સમયવાચક ક્રિયાવિશેષણ નથી પ્રમાણવાચક સ્થળવાચક સમયવાચક ક્રિયાવિશેષણ નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP