Talati Practice MCQ Part - 3
નીચે દર્શાવેલા કયા વિકલ્પમાં ચડતા ક્રમમાં સંમેય સંખ્યાઓ છે ?

2/5, 3/2, 1/3, 4/7, 5/6, 6/7
1/3, 2/3, 3/5, 4/4, 5/6, 7/6
1/3, 2/5, 4/7, 3/5, 5/6, 6/7
1/3, 2/5, 3/5, 4/7, 5/6, 6/7

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કયા શહેર ખાતે વિક્ટોરીયા મેમોરીયલ આવેલું છે ?

કલકત્તા
દિલ્હી
ચેન્નાઈ
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP