Talati Practice MCQ Part - 3
શકુંતલાની વિદાયટાણે આશ્રમના | પણ વિલાપ કરવા લાગ્યો – આ પંક્તિમાં કયો અલંકાર છે ?

સ્વભાવોક્તિ
ઉપમા
દ્રષ્ટાંત
સજીવારોપણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
રાજ્ય અને પાટનગરની દષ્ટીએ કયું જોડકું અયોગ્ય છે ?

રાજસ્થાન – જયપુર
અસમ - દિસપુર
મેઘાલય - ઐઝવાલ
મણિપુર – ઈમ્ફાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
આપેલી કહેવતનો સાચો અર્થ દર્શાવો : વખાણી ખીચડી દાંતે વળગે

વિશ્વાસ ઠગારો સાબિત થાય
સારી ખીચડીનો સ્વાદ બગડવો
જેના માટે બહુમાન હોય તે જ નિરાશ કરે
ખૂબ વખાણીએ એ જ ખરાબ નીકળે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP