Talati Practice MCQ Part - 3
અલંકાર ઓળખાવો :- જિંદગી ! ન્હોતી ખબર કે માત્ર તું તો છે ગણિત

સજીવારોપણ
ઉપમા
અપહ્યુતિ
રૂપક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કયુ ગીત બંગાળાના ભાગલા વખતે રાષ્ટ્રીય એકતા અને મુક્તિનું પ્રતિક બની ગયું હતું ?

સરફરોશી કી તમન્ના
જન ગણ મન
ઈન્કલાબ
વંદે માતરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP