Talati Practice MCQ Part - 3
રાજ્યસભાનું વિસર્જન કોણ કરી શકે ?

કોઈ નહીં
ઉપરાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘પાર્થને કહો ચડાવે બાણ' પ્રસિદ્ધ નવલકથા કયા ગુજરાતી સાહિત્યકારની છે ?

રમેશ પારેખ
ચિનુ મોદી
પન્નાલાલ પટેલ
લાભશંકર ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP