Talati Practice MCQ Part - 3
‘ડિમલાઈટ’ કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?

રાજેન્દ્ર શુકલ
ચંદ્રકાન્ત બક્ષી
મધુસુદન ઠાકર
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘લોહીની સગાઈ’ વાર્તા ક્યા લેખકની છે ?

પન્નાલાલ પટેલ
સુંદરમ
ઈશ્વર પેટલીકર
કલાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP