કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ નાનાર તેલ રિફાઈનરી કયા રાજ્યમાં આવેલી છે ? મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) એશિયાનો સૌથી મોટો સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ક્યા કાર્યરત કરાયો ? વિશાખાપટ્ટનમ ચેન્નાઈ મહારાષ્ટ્ર દિલ્હી વિશાખાપટ્ટનમ ચેન્નાઈ મહારાષ્ટ્ર દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ભારતની કૃષિ નિકાસ રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે, ત્યારે ભારતે કૃષિ નિકાસમાં છેલ્લા વર્ષની સાપેક્ષે કેટલા ટકાનો વધારો કર્યો છે ? 20% 15% 12% 5% 20% 15% 12% 5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) વિશ્વ મેલેરિયા દિવસ ક્યારે મનાવાય છે ? 29 એપ્રિલ 25 એપ્રિલ 15 એપ્રિલ 21 એપ્રિલ 29 એપ્રિલ 25 એપ્રિલ 15 એપ્રિલ 21 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા રાજ્યે પાયલટ પ્રોજેક્ટ તરીકે વન હેલ્થ ફ્રેમવર્ક શરૂ કર્યું ? ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ તેલંગાણા હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ તેલંગાણા હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) વિશ્વ હોમિયોપેથી દિવસ ક્યારે મનાવાય છે ? 16 એપ્રિલ 10 એપ્રિલ 7 એપ્રિલ 20 એપ્રિલ 16 એપ્રિલ 10 એપ્રિલ 7 એપ્રિલ 20 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP