Talati Practice MCQ Part - 4 શ્રી પન્નાલાલ પટેલને સાહિત્ય જગતનો ચમત્કાર કોણે કહેલા ? સુન્દરમ્ ઉમાશંકર જોષી કાકાસાહેબ કાલેલકર ગૌરીશંકર જોષી સુન્દરમ્ ઉમાશંકર જોષી કાકાસાહેબ કાલેલકર ગૌરીશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 હરેશનો જન્મ 11 ઓગસ્ટે થયો છે. મહેશ તેના કરતાં 14 દિવસ મોટો છે. આ વર્ષનો સ્વતંત્રતા દિવ છે તો મહેશનો જન્મ દિવસ ક્યા વારે આવશે ? સોમવાર બુધવાર શુક્રવાર ગુરુવાર સોમવાર બુધવાર શુક્રવાર ગુરુવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ઓસમનો ડુંગર કયા જિલ્લામાં આવેલ છે ? જૂનાગઢ મોરબી સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ મોરબી સુરેન્દ્રનગર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 વિશ્વની સૌપ્રથમ પોસ્ટ ઓફિસની સ્થાપના ક્યાં થઈ હતી ? થાઈલેન્ડ જાપાન પાકિસ્તાન ભારત થાઈલેન્ડ જાપાન પાકિસ્તાન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 રાજ્યમાં રાજ્યપાલની નિમણૂકનો વિચાર કયા દેશ પાસેથી લેવાયેલ છે ? ઈંગ્લેન્ડ અમેરીકા દક્ષિણ આફ્રિકા કેનેડા ઈંગ્લેન્ડ અમેરીકા દક્ષિણ આફ્રિકા કેનેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 નીચેનામાંથી ક્યાં સમાસ એકપદપ્રધાન નથી ? મધ્યમપદલોપી કર્મધારય દ્વંદ્વ ઉપપદ મધ્યમપદલોપી કર્મધારય દ્વંદ્વ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP