Talati Practice MCQ Part - 4 ‘દૂધના દાણા’ કોનો કાવ્યસંગ્રહ છે ? ચુનીલાલ મડિયા ચં.ચી.મહેતા જયંતિ દલાલ પ્રવિણ દરજી ચુનીલાલ મડિયા ચં.ચી.મહેતા જયંતિ દલાલ પ્રવિણ દરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ગાંધીજીને ‘બાપુ’નું બિરુદ કયા સત્યાગ્રહથી મળ્યું ? ધરાસણા બારડોલી ખેડા ચંપારણ ધરાસણા બારડોલી ખેડા ચંપારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 She agreed ___ my demands. on with to in on with to in ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ગુજરાતી વ્યાકરણના રચયિતા કોણ છે ? પ્રેમાનંદ નંદલાલ વ્યાસ પાણિની પ્રેમાનંદ નંદલાલ વ્યાસ પાણિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 "શબ્દસૃષ્ટિ" પ્રકાશન કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે ? ગુજરાત સાહિત્ય પરિષદ સાહિત્ય સંસદ પ્રેમાનંદ સાહિત્ય સભા ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત સાહિત્ય પરિષદ સાહિત્ય સંસદ પ્રેમાનંદ સાહિત્ય સભા ગુજરાત સાહિત્ય અકાદમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ‘ઈચ્છા સ્પૃહા કે ઝંખના કરવા યોગ્ય’ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. રમણીય અવિસ્મરણીય સ્પૃહણીય સ્મરણીય રમણીય અવિસ્મરણીય સ્પૃહણીય સ્મરણીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP