Talati Practice MCQ Part - 3
તારંગા પર્વત ક્યા જીલ્લામાં આવેલો છે ?

સાબરકાંઠા
મહેસાણા
આણંદ
પાટણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘દાખલામાં ભૂલ હશે તેથી જવાબ આવતો નહી હોય' – આ વાક્યમાં સંયોજક દર્શાવતું પદ કયું છે ?

નહી
તેથી
જવાબ
ભૂલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગ્રેન્ડ એનિકટ નહેરનું નિર્માણ કઈ નદી પર થયું છે ?

સતલુજ
ગોદાવરી
કાવેરી
સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP