Talati Practice MCQ Part - 3
ઝીણાભાઈ દેસાઈનું તખલ્લુસ કયું છે ?

સત્યમ
સુન્દરમ
દર્શક
સ્નેહરશ્મિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી પ્રીતમની કઈ કૃતિ નથી ?

જ્ઞાન ગીતા
સરસગીતા
શિવપુરાણ
ગુરુ મહિમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'દીન દયાળ પેટ્રોલિયમ’ યુનિવર્સિટીનું મુખ્ય મથક કયા જિલ્લામાં આવેલું છે ?

અમદાવાદ
ગાંધીનગર
વડોદરા
જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP