ભારતનું બંધારણ (Constitution Of India) મૌલિક અધિકાર સાથે જોડાયેલા મેગ્નાકાર્ટા ક્યારે અસ્તિત્વમાં આવ્યો હતો ? 1815 1215 1615 1015 1815 1215 1615 1015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારત દેશ આઝાદ થયા બાદ 15 ઓગષ્ટ 1947 બાદ દેશના સૌ પ્રથમ નાણાંપ્રધાન કોણ હતા ? જહોન મથાઈ આર. કે. સન્મુખમ શેટ્ટી લિયાકતઅલી ખાન સી. ડી. દેશમુખ જહોન મથાઈ આર. કે. સન્મુખમ શેટ્ટી લિયાકતઅલી ખાન સી. ડી. દેશમુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજકીય હકોમાં કયા અધિકારોનો સમાવેશ થાય છે ? મતાધિકાર આપેલ તમામ ચૂંટણી લડવાનો અધિકાર સરકારી નોકરી મેળવવાનો અધિકાર મતાધિકાર આપેલ તમામ ચૂંટણી લડવાનો અધિકાર સરકારી નોકરી મેળવવાનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાનના આધારે ભેદભાવો પર પ્રતિબંધ, બંધારણના કયા અનુચ્છેદમાં વર્ણવેલ છે ? અનુચ્છેદ 16 અનુચ્છેદ 15 અનુચ્છેદ 14 અનુચ્છેદ 17 અનુચ્છેદ 16 અનુચ્છેદ 15 અનુચ્છેદ 14 અનુચ્છેદ 17 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) તાત્કાલિક કેન્દ્ર સરકારે લોકશાહી માટે કલંકમાં સમાન રાષ્ટ્રીય કટોકટી ની ઘોષણા કઈ સાલમાં કરેલી ? ૧૯૪૭ ૧૯૫૧ ૧૯૭૭ ૧૯૭૫ ૧૯૪૭ ૧૯૫૧ ૧૯૭૭ ૧૯૭૫ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આપણા દેશમાં વડી અદાલતના ન્યાયમૂર્તિઓ કોણ નીમે છે ? મુખ્યપ્રધાન રાષ્ટ્રપતિ વડાપ્રધાન રાજ્યપાલ મુખ્યપ્રધાન રાષ્ટ્રપતિ વડાપ્રધાન રાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP