Talati Practice MCQ Part - 4
ઉદયપુર ખાતે કયું એરપોર્ટ આવેલું છે ?

મહારાજા શિવાજી
મહારાણા પ્રતાપ
મહારાજા ગાયકવાડ
વિર દુર્ગાદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કયું પ્રાચીન નામ જૂનાગઢનું નથી ?

આનર્તપુર
ગિરનાર
સોરઠ
રૈવતક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP