ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ દ્વારા પ્રદત નીચેનામાંથી કયો અધિકાર બિન નાગરિકોને પણ ઉપલબ્ધ છે ? અભિવ્યક્તિને પણ ઉપલબ્ધ છે. સંવૈધાનિક ઉપચારનો અધિકાર દેશના કોઇપણ ભાગમાં ફરવાનો અને વસવાટનો અધિકાર સંપત્તિને અર્જિત કરવાનો અધિકાર અભિવ્યક્તિને પણ ઉપલબ્ધ છે. સંવૈધાનિક ઉપચારનો અધિકાર દેશના કોઇપણ ભાગમાં ફરવાનો અને વસવાટનો અધિકાર સંપત્તિને અર્જિત કરવાનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલે પોતાની ઈચ્છાથી (સ્વેચ્છાએ) રાજીનામું આપવું હોય તો કોને આપવું પડે ? રાષ્ટ્રપતિને સ્પીકરને મુખ્ય પ્રધાનને વડાપ્રધાનને રાષ્ટ્રપતિને સ્પીકરને મુખ્ય પ્રધાનને વડાપ્રધાનને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેની બાબતો બંધારણના કયા સુધારાને કારણે અમલી બનેલ છે.1. ત્રિસ્તરીય માળખું ઉભું કરવું. 2. ગ્રામ્ય સ્તરે ગ્રામ સભાની જોગવાઈ કરવી 3. દર 5 વર્ષે ચૂંટણી 4. જિલ્લા આયોજન સમિતિની રચના કરવી. 74મો સુધારો 71મો સુધારો 73મો સુધારો 72મો સુધારો 74મો સુધારો 71મો સુધારો 73મો સુધારો 72મો સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં મ્યુનિસિપલ ગવર્નન્સ કયા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું ? 1687 1761 1681 1752 1687 1761 1681 1752 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના અધ્યક્ષ તથા સભ્યોની નિમણુંક માટેની પસંદગી કમિટીમાં કોનો સમાવેશ થતો નથી ? માનવસંશાધન પ્રધાન વડાપ્રધાન લોકસભાના સ્પીકર વિરોધ પક્ષના નેતા માનવસંશાધન પ્રધાન વડાપ્રધાન લોકસભાના સ્પીકર વિરોધ પક્ષના નેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા ? હુકુમ સિંઘ ગણેશ વી. માવલંકર ક.મા.મુનશી યુ.એન. ઢેબર હુકુમ સિંઘ ગણેશ વી. માવલંકર ક.મા.મુનશી યુ.એન. ઢેબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP