Talati Practice MCQ Part - 3
‘જ ત જ ગા ગા’ કયા છંદનું બંધારણ છે ?

ત્રોટક
ઉપેન્દ્રવજા
ઉપજાતિ
ભૂજંગી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
વસ્તી અને વિસ્તારની દ્રષ્ટીએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો ?

નર્મદા
અરવલ્લી
ડાંગ
તાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કયું ઉદાહરણ ઉપપદ સમાસનું નથી તે જણાવો.

ધુરંધર
યોજક
ત્રણેય સાચા
હળધર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુપ્તવંશના ક્યા સમ્રાટે સૌરાષ્ટ્ર જીત્યું ?

કુમારગુપ્ત - I
ઘટોત્કચ
ચંદ્રગુપ્ત - I
ચંદ્રગુપ્ત - II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP