Talati Practice MCQ Part - 4
"સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ ......" દેશદાઝની ભાવના કોણે વ્યક્ત કરી હતી ?

ખુદીરામ બોઝ
સુખદેવ
બિસ્મિલ
મદનલાલ ધીંગરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેની પંક્તિ ક્યાં કવિની છે.
'નિરુદેશે મુજ મુગ્ધ ભ્રમણ’

રાજેન્દ્ર જહા
પ્રેમાનંદ
રાજેન્દ્ર શાહ
રાજેન્દ્ર વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘દૂધના દાણા’ કોનો કાવ્યસંગ્રહ છે ?

પ્રવિણ દરજી
ચુનીલાલ મડિયા
જયંતિ દલાલ
ચં.ચી.મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP