Talati Practice MCQ Part - 4
'મહાદેવ માત્ર પચાસ વર્ષ જીવ્યા’ :– રેખાંકિત પદ ઓળખાવો.

સર્વનામ
વિશેષણ
કૃદંત
નિપાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કયા અનુચ્છેદમાં વિધાન સભામાં SC/ST બેઠકો પર અનામતની જોગવાઈ છે ?

અનુચ્છેદ–330
અનુચ્છેદ–332
અનુચ્છેદ–331
અનુચ્છેદ–334

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સમાનાર્થી શબ્દ આપો :– બકારી

ઊંટને રાખવાની જગ્યા
ઊલટીનો ઊબકો
લાલચ
ગરીબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP