Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) શ્રેણી પુરી કરો.34, 18, 10, 6, 4, ? 1 2 3 1 2 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) સુપ્રિમ કોર્ટનું કયું ઐતિહાસિક જજમેન્ટ કામકાજના સ્થળે કામ કરતી મહિલાઓની જાતિય સતામણી અટકાવવા માટેની માર્ગદર્શિકા આપે છે ? સુહાના જજમેન્ટ રેહાના જજમેન્ટ શાહબાનો જજમેન્ટ વિશાખા જજમેન્ટ સુહાના જજમેન્ટ રેહાના જજમેન્ટ શાહબાનો જજમેન્ટ વિશાખા જજમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) સાત વ્યક્તિઓ એક લાઈનમાં ઊભા છે. D એ E અને C ની વચ્ચે છે. A અને G લાઈનના બંને છેડા પર છે. D એ લાઈનની વચ્ચે ઊભા છે. B એ A અને C ની વચ્ચે છે. તો B અને D વચ્ચે કોણ છે ? G F C A G F C A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) Cr.P.C ની કઈ કલમ મુજબ F.I.R. દાખલ થાય છે ? કલમ 145 કલમ 164 કલમ 154 કલમ 146 કલમ 145 કલમ 164 કલમ 154 કલમ 146 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) AMUL નું આખું નામ શું છે ? આણંદ મિલ્ક યુનાઈટેડ લીમીટેડ ઓલ મિલ્ક યુનિયન લીમીટેડ ઓલ મિલ્ક યુનાઈટેડ લીમીટેડ આણંદ મિલ્ક યુનિયન લીમીટેડ આણંદ મિલ્ક યુનાઈટેડ લીમીટેડ ઓલ મિલ્ક યુનિયન લીમીટેડ ઓલ મિલ્ક યુનાઈટેડ લીમીટેડ આણંદ મિલ્ક યુનિયન લીમીટેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) 1979 માં કયો ડેમ તૂટવાથી ગુજરાતમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી ? કડાણા ડેમ દાંતીવાડા ડેમ ભાદર ડેમ મચ્છુ ડેમ કડાણા ડેમ દાંતીવાડા ડેમ ભાદર ડેમ મચ્છુ ડેમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP