Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
મહેશ જો તેની રોજની ઝડપના 3/4 ની ઝડપે તેની ઓફિસે જાય છે તો તે 20 મિનિટ મોડો પહોંચે છે. જો બીજા દિવસે તે તેની રોજની ઝડપના 4/3 ઝડપે જાય તો તે કેટલા સમયમાં ઓફિસે પહોંચશે ?

60 મિનિટ
100 મિનિટ
45 મિનિટ
75 મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
'માણસનો મુખી માર્યો મિરખાનજીએ'.
ઉપર્યુક્ત પંક્તિમાં પ્રયોજાયેલા અલંકારનું નામ જણાવો.

વર્ણાનુપ્રાસ
અંત્યાનુપ્રાસ
યમક
શ્લેષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
પરમાણું કેન્દ્ર શાનું બનેલું છે ?

પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનનું
પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું
ન્યુટોન અને પ્રોટોનનું
ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
એક વ્યક્તિ A ને ઘડિયાળ રીપેર કરતાં 15 કલાક લાગે છે અને બીજી વ્યક્તિ B ને તે જ કામ માટે 60 કલાક લાગે છે. તો બંને વ્યક્તિ ભેગા મળીને કેટલા કલાકમાં ઘડિયાળ રીપેર કરી શકશે ?

15
10
12
8

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
'ડાઉ જોન્સ' શું છે ?

ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક
ટોકિયો સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક
અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં
શાંઘાઈ સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP