Talati Practice MCQ Part - 4 "જીવરામ ભટ્ટ" પાત્રએ કઈ કૃતિનું પાત્ર છે. જય સોમનાથ મિથ્યાભિમાન અંતરપટ અંશ્રધર જય સોમનાથ મિથ્યાભિમાન અંતરપટ અંશ્રધર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસગ્રંથમાં કોને ક્રાંતદ્રષ્ટા કવિ કહ્યો છે ? અખો દલપતરામ પ્રેમાનંદ દયારામ અખો દલપતરામ પ્રેમાનંદ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 રેશમી કાપડ બનાવવા માટે રેશમનાં કીડા ઉછેરને શું કહે છે ? એપિક્ચર એગ્રીકલ્ચર સેરીકલ્ચર હોર્ટીકલ્ચર એપિક્ચર એગ્રીકલ્ચર સેરીકલ્ચર હોર્ટીકલ્ચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 મોઢેરાનું સૂર્યમંદિર કયા રાજાના શાસનકાળ દરમિયાન નિર્માણ થયું ? કર્ણદેવ ત્રિભૂવનપાળ ભીમદેવ અશોક કર્ણદેવ ત્રિભૂવનપાળ ભીમદેવ અશોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 સમાન સમયમાં 20 પુરુષો તથા 30 સ્ત્રીઓ દ્વારા કરેલ કાર્યનો ગુણોત્તર 8 : 5 છે. જો 10 પુરુષ તથા 18 સ્ત્રી એક કાર્યને 12 દિવસમાં કરી શકે છે, તો તેને 14 દિવસમાં સમાપ્ત કરવા કેટલા પુરુષ જોઈએ ? 14 15 12 10 14 15 12 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ગુજરાતી સાહિત્યમાં કવિ કાન્તની રચનાઓ અતિજ્ઞાનએ કર્યો સાહિત્ય પ્રકાર કહેવાય ? મહાકાવ્ય નવલકથા ખંડકાવ્ય ગરબી મહાકાવ્ય નવલકથા ખંડકાવ્ય ગરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP