Talati Practice MCQ Part - 4 નીચે દર્શાવેલ શહેરોમાંથી કયું શહેર પૂર્ણ નદીના કિનારે વસેલ નથી ? નવસારી મહુવા માળીયા જલાલપોર નવસારી મહુવા માળીયા જલાલપોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ‘સાંઈ’ કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ? બંસીલાલ વર્મા મગનલાલ પટેલ મધુસૂદન પારેખ મકરંદ દવે બંસીલાલ વર્મા મગનલાલ પટેલ મધુસૂદન પારેખ મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ક્યા પ્રકારના ખડકો પ્રાથમિક કે મૂળ ખડકો છે ? સેન્દ્રિય પ્રસ્તર રૂપાંતરીય આગ્નેય સેન્દ્રિય પ્રસ્તર રૂપાંતરીય આગ્નેય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 અરીસામાં જોતા એક ઘડિયાળમાં 9 : 30 વાગ્યા છે. તો સાચો સમય શું હશે ? 6 : 30 4 : 30 6 : 10 2 : 30 6 : 30 4 : 30 6 : 10 2 : 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 Find out correct spelling. acedemic none academic acadamic acedemic none academic acadamic ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ભારતના કયા મહાનુભાવને સીઓલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી ? શ્રી અરુણ જેટલી શ્રી નરેન્દ્રભાઈ મોદી સુશ્રી સુષ્મા સ્વરાજ શ્રી રાજનાથ સિંહ શ્રી અરુણ જેટલી શ્રી નરેન્દ્રભાઈ મોદી સુશ્રી સુષ્મા સ્વરાજ શ્રી રાજનાથ સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP