Talati Practice MCQ Part - 4 ઉદયપુર ખાતે કયું એરપોર્ટ આવેલું છે ? વિર દુર્ગાદાસ મહારાણા પ્રતાપ મહારાજા ગાયકવાડ મહારાજા શિવાજી વિર દુર્ગાદાસ મહારાણા પ્રતાપ મહારાજા ગાયકવાડ મહારાજા શિવાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 સમગ્ર વિશ્વમાં દર વર્ષે કયો દિવસ ‘વિશ્વ ક્ષય દિવસ’ તરીકે ઉજવાય છે ? 25 માર્ચ 23 માર્ચ 24 માર્ચ 22 માર્ચ 25 માર્ચ 23 માર્ચ 24 માર્ચ 22 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 જો 10 પુરુષ અથવા 20 સ્ત્રી અથવા 40 બાળકો એક કામને 7 માસમાં પૂર્ણ કરે છે. 5 પુરુષ, 5 મહિલા અને 5 બાળકો તેજ કાર્યના અડધાને સાથે મળી કેટલા માસમાં પૂર્ણ કરશે ? 6 5 8 4 6 5 8 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ‘સંસદનો વિશેષધિકાર’ કયા દેશ પાસેથી લીધેલ છે ? ઈંગ્લેન્ડ અમેરિકા ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ ઈંગ્લેન્ડ અમેરિકા ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ___ you tease here ___ she will slap you. Either, or Either, nor Neither, or Neither, nor Either, or Either, nor Neither, or Neither, nor ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 સાચી જોડણી શોધો. ધિંગું તરફિટ ગચુમલિ ફેરીસ્ત ધિંગું તરફિટ ગચુમલિ ફેરીસ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP