કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'વિશ્વ મૃદા દિન'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 5 ડિસેમ્બર 2 ડિસેમ્બર 3 ડિસેમ્બર 4 ડિસેમ્બર 5 ડિસેમ્બર 2 ડિસેમ્બર 3 ડિસેમ્બર 4 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા દેશના ક્રિકેટર શેન વોટ્સને ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી નિવૃત્તિ જાહેર કરી ? દક્ષિણ આફ્રિકા ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં અમેરિકાના ઉપપ્રમુખ બનેલા કમલા હેરિસ કેટલામાં અશ્વેત મહિલા ઉપપ્રમુખ છે ? પાંચમાં પ્રથમ બીજા ત્રીજા પાંચમાં પ્રથમ બીજા ત્રીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'ચિલ્લઈ ખુર્દ્દ' અને 'ચિલ્લઈ બચ્ચા' શેના માટે વપરાતા પ્રચલિત શબ્દો છે ? જમ્મુ-કાશ્મીરના કલા અને સંસ્કૃતિના શબ્દો જમ્મુ-કાશ્મીરના શિયાળાના સમયગાળાના શબ્દો જમ્મુ કાશ્મીરની રાજ્ય રમતના શબ્દો શિયાળુ પાક જમ્મુ-કાશ્મીરના કલા અને સંસ્કૃતિના શબ્દો જમ્મુ-કાશ્મીરના શિયાળાના સમયગાળાના શબ્દો જમ્મુ કાશ્મીરની રાજ્ય રમતના શબ્દો શિયાળુ પાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 1981માં ભારતમાંથી સૌપ્રથમ વખત કયા બે સ્થળોનો રામસર સાઈટ તરીકે સમાવેશ કરવામાં આવ્યો હતો ? 1. સુંદરવન વેટલેન્ડ 2. ચિલ્કા સરોવર3. સાંભર સરોવર 4. કેવલાદેવ નેશનલ પાર્ક 3,4 1,3 2,4 1,2 3,4 1,3 2,4 1,2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ક્લાઉડ સ્ટોરેજ સેવા, DIGI BOXX તાજેતરમાં કોણે શરૂ કરી છે ? નીતિ આયોગ રિલાયન્સ આમાંથી એક પણ નહિ ટાટા નીતિ આયોગ રિલાયન્સ આમાંથી એક પણ નહિ ટાટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP