કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આર્થિક અને સામાજિક વિકાસ માટે આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ' ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 3 ડિસેમ્બર 6 ડિસેમ્બર 4 ડિસેમ્બર 5 ડિસેમ્બર 3 ડિસેમ્બર 6 ડિસેમ્બર 4 ડિસેમ્બર 5 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ઇન્સ્ટન્ટ પ્રોસેસિંગ નામની નવી પહેલ કોણે શરૂ કરી છે ? આરોગ્ય મંત્રાલય આવકવેરા વિભાગ નીતિ આયોગ આમાંથી એક પણ નહિ આરોગ્ય મંત્રાલય આવકવેરા વિભાગ નીતિ આયોગ આમાંથી એક પણ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) યુવા બાબતો અને રમતગમતના કેન્દ્રીય પ્રધાન કિરણ રિજુજીએ તાજેતરમાં જાહેરાત કર્યા મુજબ આખા દેશમાં કેટલા ખેલો ઇન્ડિયા કેન્દ્રો શરૂ કરવામાં આવશે ? 100 1000 10000 1 લાખ 100 1000 10000 1 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કયા રાજ્ય સરકારે તાજેતરમાં પીઆર ઇનસાઇટ નામનો મોબાઇલ એપ્લિકેશન અને વેબ પોર્ટલ શરૂ કર્યો છે ? પંજાબ આમાંથી એક પણ નહિ રાજસ્થાન હરિયાણા પંજાબ આમાંથી એક પણ નહિ રાજસ્થાન હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા રાજ્યએ પ્રવાસન ઉદ્યોગને પુનઃજીવિત કરવા પર્યટન સંજીવની યોજના શરૂ કરી ? રાજસ્થાન હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ આસામ રાજસ્થાન હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કયા રાજ્યમાં આવેલા કોલાર ગોલ્ડ ફીલ્ડ્સ (કોલાર સોનાની ખાણ) માં MECLએ ફરીથી ઉત્ખનન કાર્ય શરૂ કર્યું ? ઓડિશા ઉત્તર પ્રદેશ કર્ણાટક અરુણાચલ પ્રદેશ ઓડિશા ઉત્તર પ્રદેશ કર્ણાટક અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP