કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) રોબોટ દ્વારા ગટર મેનહોલ સફાઇનો પ્રારંભ ગુજરાતમાં કયાં શહેરથી થયો હતો ? વડોદરા ગાંધીનગર અમદાવાદ સુરત વડોદરા ગાંધીનગર અમદાવાદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં જીનેટીકલી મોડીફાઇડ ઘઉંની પ્રજાતિ HB4 દુષ્કાળ વિરોધી GMO ઘઉંને મંજૂરી આપનારો વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો ? ભારત સ્વીડન જાપાન આર્જેન્ટીના ભારત સ્વીડન જાપાન આર્જેન્ટીના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે દેશને આઝાદી બાદ 562 દેશી રજવાડાઓનું ભારતમાં વિલીનીકરણ કરવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી, તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રીએ કઈ જગ્યાએ આ રજવાડાઓના ઇતિહાસની ગાથા મ્યુઝિયમમાં મૂકવાની જાહેરાત કરી હતી ? સાબરમતી આશ્રમ મહાત્મા મંદિર સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર આશ્રમ સાબરમતી આશ્રમ મહાત્મા મંદિર સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર આશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કોઈલવર બ્રિજ અન્ય કયા નામે ઓળખાય છે ? હમીદ બારી બ્રિજ અબ્દુલ બારી બ્રિજ શોણ બારી બ્રિજ સોનબારી બ્રિજ હમીદ બારી બ્રિજ અબ્દુલ બારી બ્રિજ શોણ બારી બ્રિજ સોનબારી બ્રિજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) સ્ટ્રેટેજીક ફંડનું સંચાલન કોના દ્વારા કરવામાં આવે છે ? HDFC BSE SEBI SBI HDFC BSE SEBI SBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારત કયા વર્ષમાં મિસાઈલ ટેકનોલોજી કંટ્રોલ રેજીમનો સભ્ય બન્યો હતો ? 2018 2016 2015 2019 2018 2016 2015 2019 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP