Talati Practice MCQ Part - 5 હાલમાં પિતાની ઉંમર પુત્ર કરતા ચાર ગણી છે. પાંચ વર્ષ પછી તે ત્રણ ગણી થશે તો પુત્રની હાલની ઉંમર કેટલી હશે ? 13 વર્ષ 25 વર્ષ 15 વર્ષ 10 વર્ષ 13 વર્ષ 25 વર્ષ 15 વર્ષ 10 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 દુહાના દ્વીલક્ષણો જણાવો. લાધવ – ગુરુતા લય – ચોટ લાઘવ – ચોટ ભાવ - ચોટ લાધવ – ગુરુતા લય – ચોટ લાઘવ – ચોટ ભાવ - ચોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 એક ટાંકી A નળથી 5 કલાકમાં, 8 નળથી 10 કલાકમાં અને ૮ નળથી 30 કલાકમાં ભરાય છે. જો ત્રણેય નળ સાથે ખોલવામાં આવે તો ટાંકીને ભરાતા કેટલો સમય લાગે ? 13 કલાક 14 કલાક 15 કલાક 12 કલાક 13 કલાક 14 કલાક 15 કલાક 12 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ઝાલાવાડી બોલી ક્યા પંથકની છે ? ઓખા પંથક ભાવનગર પંથક જુનાગઢ પંથક સુરેન્દ્રનગર પંથક ઓખા પંથક ભાવનગર પંથક જુનાગઢ પંથક સુરેન્દ્રનગર પંથક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ‘સ્વતંત્રતા ! સ્વતંત્રતા ! રહો દિલે તું મૂર્તિમંત’ કયા કવિની જાણીતી પંક્તિ છે ? બિસ્મિલ ચં. ચી. મહેતા જયંતી દલાલ ગાંધીજી બિસ્મિલ ચં. ચી. મહેતા જયંતી દલાલ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ગુજરાતમાં સૌથી ઓછી નદીઓ ક્યા જીલ્લમાં છે ? ભરૂચ આણંદ રાજકોટ નવસારી ભરૂચ આણંદ રાજકોટ નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP