Talati Practice MCQ Part - 5
નીચેનામાંથી કયા જિલ્લાની સરહદ પર અધિકતમ જિલ્લા છે ?

જામનગર
કચ્છ
જૂનાગઢ
રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
સોલંકીવંશનો છેલ્લો રાજા જણાવો.

મુળરાજ -૨
ત્રિભુવનપાળ
કુમારપાળ
અજયપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
"બાકી વાઘને વળી વળાવિયો કેવો?" અલંકાર ઓળખાવો.

વર્ણાનુપ્રાસ
શબ્દાનુપ્રાસ
સજીવારોપણ
પ્રાસસાંકળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
રક્તપિત શાના કારણે થાય છે ?

પ્રજીવકો
બેક્ટેરિયા
આનુવંશિક
વિરાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP