કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં કઈ અવકાશ સંશોધન સંસ્થાએ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પ્રથમ ખાનગી અવકાશયાત્રી મિશન લૉન્ચ કર્યું ? ઓર્બિટલ બ્લૂ ઓરિજિન SpaceX બોઈંગ ઓર્બિટલ બ્લૂ ઓરિજિન SpaceX બોઈંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ટાટા પાવરે ક્યા રાજ્યમાં 300 મેગાવોટનો ભારતનો સૌથી મોટો સિંગલ એક્સિસ સોલાર ટ્રેકર સિસ્ટમ પ્લાન્ટ શરૂ કર્યો ? મધ્યપ્રદેશ કર્ણાટક મહારાષ્ટ્ર ગુજરાત મધ્યપ્રદેશ કર્ણાટક મહારાષ્ટ્ર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) SIPRIના અહેવાલ અનુસાર, સૈન્ય ખર્ચની બાબતે ભારતનો ક્રમ કેટલામો છે ? ત્રીજો બીજો પાંચમો ચોથો ત્રીજો બીજો પાંચમો ચોથો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) હિમાચલ દિવસ ક્યારે મનાવાય છે ? 10 એપ્રિલ 6 એપ્રિલ 15 એપ્રિલ 20 એપ્રિલ 10 એપ્રિલ 6 એપ્રિલ 15 એપ્રિલ 20 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ભારતના નવા વિદેશ સચિવ કોણ બન્યા ? વિનય મોહન કવાત્રા વિજય મિશ્રા રાકેશ કુમાર યાદવ કે.આર.સુબ્રમણ્યમ્ વિનય મોહન કવાત્રા વિજય મિશ્રા રાકેશ કુમાર યાદવ કે.આર.સુબ્રમણ્યમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) વિશ્વ સ્વાસ્થ્ય દિવસ, 2022ની થીમ જણાવો. Our Earth, Our Health Our Health, Our Future Our Planet, Our Health Our Country, Our Health Our Earth, Our Health Our Health, Our Future Our Planet, Our Health Our Country, Our Health ANSWER DOWNLOAD GUJARATI MCQ APP