કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) એશિયાનો સૌથી મોટો સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ક્યા કાર્યરત કરાયો ? ચેન્નાઈ મહારાષ્ટ્ર વિશાખાપટ્ટનમ દિલ્હી ચેન્નાઈ મહારાષ્ટ્ર વિશાખાપટ્ટનમ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં સોશિયલ મીડિયા કંપની ટિવટર કોણે ખરીદી ? મુકેશ અંબાણી માર્ક ઝુકરબર્ગ એલોન મસ્ક જેફ બેઝોસ મુકેશ અંબાણી માર્ક ઝુકરબર્ગ એલોન મસ્ક જેફ બેઝોસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)નો સ્થાપના દિવસ ક્યારે મનાવાય છે ? 1 એપ્રિલ 12 એપ્રિલ 25 માર્ચ 20 એપ્રિલ 1 એપ્રિલ 12 એપ્રિલ 25 માર્ચ 20 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે બ્રોડકાસ્ટ સેવા પોર્ટલ (BSP) લૉન્ચ કર્યું ? ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય માહિતી અને પ્રાસરણ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય માહિતી અને પ્રાસરણ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ડિજિટલ ઈન્ડિયા RISC-V માઇક્રોપ્રોસેસર (DIR-V) કાર્યક્રમ ક્યા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યો ? એક પણ નહીં ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય એક પણ નહીં ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) 25 એપ્રિલના રોજ ક્યા દેશ/દેશોમાં એન્ઝેક દિવસ (Anzac Day) મનાવવામાં આવે છે ? જાપાન ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડ આપેલ તમામ અમેરિકા અને ન્યૂઝિલેન્ડ જાપાન ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડ આપેલ તમામ અમેરિકા અને ન્યૂઝિલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP