કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ભારતના પ્રથમ સામુદાયિક સંગ્રહાલયનું ઉદ્ઘાટન ક્યા કરાયું ? આસામ રાંચી ભોપાલ લેહ આસામ રાંચી ભોપાલ લેહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) રોડ સેફ્ટી પ્રોજેક્ટના ભાગરૂપે ક્યા શહેરને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત કેમેરાથી કવર કરાશે ? કોઝિકોડ મુંબઈ અમદાવાદ મેંગલુરૂ કોઝિકોડ મુંબઈ અમદાવાદ મેંગલુરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) માધવપુરનો મેળો ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? હરિયાણા ગુજરાત રાજસ્થાન ઉત્તર પ્રદેશ હરિયાણા ગુજરાત રાજસ્થાન ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ભારતના નવા વિદેશ સચિવ કોણ બન્યા ? રાકેશ કુમાર યાદવ વિનય મોહન કવાત્રા કે.આર.સુબ્રમણ્યમ્ વિજય મિશ્રા રાકેશ કુમાર યાદવ વિનય મોહન કવાત્રા કે.આર.સુબ્રમણ્યમ્ વિજય મિશ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં FIFA વર્લ્ડ કપ 2022ના સત્તાવાર મેસ્કોટ તરીકે La'eebનું અનાવરણ કરાયું. આપેલ બંને FIFA વર્લ્ડ કપ 2022નું આયોજન કતારના દોહામાં કરવામાં આવનાર છે. આપેલ પૈકી એક પણ નહીં FIFA વર્લ્ડ કપ 2022ના સત્તાવાર મેસ્કોટ તરીકે La'eebનું અનાવરણ કરાયું. આપેલ બંને FIFA વર્લ્ડ કપ 2022નું આયોજન કતારના દોહામાં કરવામાં આવનાર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) CEEWના તાજેતરના અભ્યાસ અનુસાર, છેલ્લા બે દશકોમાં ક્યા રાજ્યમાં જંગલની આગની ઘટનાઓ સૌથી વધુ હતી ? મિઝોરમ કેરળ મેઘાલય ગુજરાત મિઝોરમ કેરળ મેઘાલય ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP