Talati Practice MCQ Part - 5
‘જ્ઞાનપીઠ એવોર્ડ’ નીચેનામાંથી કોને મળેલ નથી ?

રાજેન્દ્ર શાહ
ઉમાશંકર જોશી
ક.મા.મુનશી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
જૂનાગઢમાં ઉપરકોટમાં કઈ વાવ જોવા મળે છે ?

રાણકી વાવ
અડાલજની વાવ
અડીકડી વાવ
રુડાબાઈ વાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
'વ્યોમ તો વ્યોમના જેવું, સિંધુ એ સિંધુના સમો’ :- અલંકાર ઓળખાવો.

રૂપક
અનન્વય
વ્યતિરેક
સ્વભાવોક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP