કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ઓહ મિઝોરમ પુસ્તક કોણે બહાર પાડ્યું છે ? વેંકૈયા નાયડુ નરેન્દ્ર મોદી આમાંથી કોઈ નહિ પિયુષ ગોયલ વેંકૈયા નાયડુ નરેન્દ્ર મોદી આમાંથી કોઈ નહિ પિયુષ ગોયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) IND-INDO CORPAT ની તાજેતરમાં કેટલામી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું ? 36 37 32 35 36 37 32 35 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આત્મનિર્ભર ભારત 3.0' પેકેજ અંતર્ગત કરવામાં આવેલી જાહેરાત અનુસાર ભારતમાં 'પ્રોજેક્ટ નિકાસ'ને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારે કઈ બેંકને રૂ.3000 કરોડ ફાળવ્યા છે ? SBI NABARD RBI EXIM SBI NABARD RBI EXIM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભાએ કયા દિવસને આંતરરાષ્ટ્રીય મહામારી સજ્જતા દિવસ તરીકે મનાવવાની મંજૂરી આપી ? 27 ડિસેમ્બર 15 ડિસેમ્બર 21 ડિસેમ્બર 17 ડિસેમ્બર 27 ડિસેમ્બર 15 ડિસેમ્બર 21 ડિસેમ્બર 17 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં જારી ગ્લોબલ ટેરેરિઝમ ઇન્ડેક્ષ (GTI) 2020 માં ભારત 2019માં આતંકવાદથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશોની યાદીમાં વૈશ્વિક સ્તરે કેટલામાં ક્રમે રહ્યું ? દસમા નવમા અગિયારમા આઠમા દસમા નવમા અગિયારમા આઠમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારત માટે SDG ઈન્વેસ્ટર મેપ તાજેતરમાં કોના દ્વારા શરૂ કરાયો ? UNDP અને ઈન્વેસ્ટ ઇન્ડિયા UNESCO અને ઇન્વેસ્ટ ઇન્ડિયા ઈન્વેસ્ટ ઇન્ડિયા અને UNGA UNDP અને UNESCO UNDP અને ઈન્વેસ્ટ ઇન્ડિયા UNESCO અને ઇન્વેસ્ટ ઇન્ડિયા ઈન્વેસ્ટ ઇન્ડિયા અને UNGA UNDP અને UNESCO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP