કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં જ એમઆર-એસએએમ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું છે ? ઓડિશા આંદ્રપ્રદેશ આમાંથી કોઈ નહિ રાજસ્થાન ઓડિશા આંદ્રપ્રદેશ આમાંથી કોઈ નહિ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ગુજરાત સ્ટેટ હ્યુમન રાઇટ્સ કમિશનની રચના કયા વર્ષમાં કરવામાં આવી હતી ? 2003 2002 2006 2005 2003 2002 2006 2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) હરિયાણામાં આયોજિત થનારા ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ-2021માં નીચેનામાંથી કઈ રમત/ રમતોનો સમાવેશ કરવાની મંજૂરી આપવામાં આવી ? 1. ગતકા 2. કલારિયપટ્ટુ 3. મલ્લખંભ 4. થાંગ-તા માત્ર 2,3,4 માત્ર 1,3,4 આપેલ તમામ માત્ર 1,2,3 માત્ર 2,3,4 માત્ર 1,3,4 આપેલ તમામ માત્ર 1,2,3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેના પૈકી ખોટું વિધાન જણાવો ? SITMEXનું પ્રથમ સંસ્કરણ 2019માં યોજવામાં આવ્યું હતું. SITMEX કવાયતની ઘોષણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શાંગ્રીલા સંવાદ દરમિયાન કરવામાં આવી હતી. SITMEX-2020 નું આયોજન આંદામાન સમુદ્રમાં કરવામાં આવ્યું હતું. SITMEX એ ભારત, સિંગાપોર અને થાઇલેન્ડ વચ્ચેની હવાઈ ત્રિપક્ષીય કવાયત છે. SITMEXનું પ્રથમ સંસ્કરણ 2019માં યોજવામાં આવ્યું હતું. SITMEX કવાયતની ઘોષણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શાંગ્રીલા સંવાદ દરમિયાન કરવામાં આવી હતી. SITMEX-2020 નું આયોજન આંદામાન સમુદ્રમાં કરવામાં આવ્યું હતું. SITMEX એ ભારત, સિંગાપોર અને થાઇલેન્ડ વચ્ચેની હવાઈ ત્રિપક્ષીય કવાયત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા અભિનેતાને વર્ષ ૨૦૨૦ નો આદિત્ય બિરલા કલાશિખર પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો ? પરેશ રાવલ આસિફ બસરા નાસીરુદ્દીન શાહ અનુપમ ખેર પરેશ રાવલ આસિફ બસરા નાસીરુદ્દીન શાહ અનુપમ ખેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં આદિજાતિ બાબતોના મંત્રાલયે કયા રાજ્ય પર કેન્દ્રિત આદિ મહોત્સવ-2020નો વર્ચ્યુઅલી શુભારંભ કર્યો ? મધ્ય પ્રદેશ પશ્ચિમ બંગાળ ગુજરાત દિલ્હી મધ્ય પ્રદેશ પશ્ચિમ બંગાળ ગુજરાત દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP