Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati Practice MCQ Part - 5
કયા ચિત્રકારે 1930માં દાંડીયાત્રામાં ભાગ લીધો હતો ?

કનુ દેસાઈ
ભૂપેન ખખ્ખર
પિરાજી સાગરા
રવિશંકર રાવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો અમલ ક્યા મુખ્યમંત્રીના સમયમાં થયો ?

ઘનશ્યામ ઓઝા
ચીમનભાઇ પટેલ
જીવરાજ મહેતા
હિતેન્દ્ર દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
મીનળદેવી, મંજરી, સિદ્ધરાજ જયસિંહ કઈ કૃતિના પાત્રો છે ?

ગુજરાતનો નાથ
પાટણની પ્રભુતા
ન્યાયમાતા
જય સોમનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP