Talati Practice MCQ Part - 5
ગાંધીજીએ 1942માં ‘હિંદ છોડો’ આંદોલન વખતે કયો નારો આપ્યો ?

વંદે માતરમ્
કરો યા મરો
જય જવાન
જય હિન્દ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
AUKUSમાં કયા દેશનો સમાવેશ થતો નથી ?

દક્ષિણ આફ્રિકા
બ્રિટન
અમેરિકા
ઓસ્ટ્રેલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
GNFC ની સ્થાપના ક્યાં મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન થઈ હતી ?

બળવંતરાય મહેતા
માધવસિંહ સોલંકી
ધનશ્યામભાઈ ઓઝા
અમરસિંહ ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP