Talati Practice MCQ Part - 5
સિંધુ સભ્યતાનું ભારતમાં આવેલ સૌથી મોટું નગર કયું છે ?

રંગપુર
લોથલ
ધોળાવીરા
સોમનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
કયા રસાયણના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં મોખરે છે ?

સોડાએશ
સલ્ફયુરિક એસિડ
નાઈટ્રિક એસિડ
કોસ્ટિક સોડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
સીમમાં ઊભી વાટ, એકલી રુએ આખી રાત - અલંકાર ઓળખાવો.

ઉત્પ્રેકક્ષા
સજીવારોપણ
ઉપમા
રૂપક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
સૌપ્રથમ કોઈ પણ ગ્રહ પર ઉતરનાર અવકાશયાન ?

વેનેરા - 2
વેનેરા - 4
વેનેરા - 3
વેનેરા - 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP