Talati Practice MCQ Part - 5
'જગતસાક્ષર' નાન્હાલાલ ની દ્રષ્ટિએ કયા કવિ છે ?

દયારામ
ગોવર્ધનરામ
દલપતરામ
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
શ્લેષ અલંકારનું ઉદાહરણ ઓળખાવો

માડીનો મેઘ બારે માસ રે
હું માનવી માનવ થાઉં તો ઘણું
પાને પાને પોઢી રાત
હિમાલય તે હિમાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
પ્રેમાનંદ સાહિત્ય સભા કયા આવેલી છે ?

સુરત
વડોદરા
અમદાવાદ
ગાંધીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ક્યા મુખ્યમંત્રીના કાર્યકાળમાં ગુજરાત વ્યાપી અનામત આંદોલન થયું હતું ?

ચીમનભાઈ પટેલ
અમરસિંહ ચૌધરી
માધવસિંહ સોલંકી
ઘનશ્યામભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP