કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને 22 એપ્રિલના રોજ પૃથ્વી દિવસ મનાવવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં પૃથ્વી દિવસ 2022 ની થીમ Invest In Our Planet છે. આપેલ બંને 22 એપ્રિલના રોજ પૃથ્વી દિવસ મનાવવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં પૃથ્વી દિવસ 2022 ની થીમ Invest In Our Planet છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) સ્પેસ ઈક્વિટી એકશન પ્લાન કઈ અવકાશ સંશોધન સંસ્થા સાથે સંબંધિત છે ? ESA NASA ISRO SpaceX ESA NASA ISRO SpaceX ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ‘આયર્ન બીમ’ (Iron Beam) લેઝર મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ક્યા દેશ સાથે સંબંધિત છે ? ઈઝરાયેલ રશિયા ઈરાન ચીન ઈઝરાયેલ રશિયા ઈરાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે ખંજર-2022 નામક જોઈન્ટ સ્પેશિયલ ફોર્સીઝ અભ્યાસનું આયોજન કર્યું હતું ? ઉઝબેકિસ્તાન પાકિસ્તાન તુર્કમેનિસ્તાન કિર્ગિસ્તાન ઉઝબેકિસ્તાન પાકિસ્તાન તુર્કમેનિસ્તાન કિર્ગિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા રાજ્યે મુખ્યમંત્રી ઉદ્યમ ક્રાંતિ યોજના શરૂ કર્યું ? છત્તીસગઢ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન છત્તીસગઢ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) લુપ્તપ્રાય ઓલિવ રિડલે કાચબા માટે જાણીતો રુશિકુલ્યા સમુદ્ર તટ ક્યા રાજ્યમાં આવેલો છે ? ગુજરાત મહારાષ્ટ્ર ઓડિશા આંધ્ર પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર ઓડિશા આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP