કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) નીચેના વિધાનો પૈકી સાચું / સાચા વિધાન /વિધાનો પસંદ કરો. આ ટનલનું નિર્માણ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) દ્વારા કરવામાં આવશે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં વિશ્વની સૌથી ઊંચી ટનલનું નિર્માણ 16,580 ફૂટની ઊંચાઈ પર શિંકુ લા પાસ પર બનાવવામાં આવશે. આ ટનલનું નિર્માણ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) દ્વારા કરવામાં આવશે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં વિશ્વની સૌથી ઊંચી ટનલનું નિર્માણ 16,580 ફૂટની ઊંચાઈ પર શિંકુ લા પાસ પર બનાવવામાં આવશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા દેશના ફાસ્ટ બોલર હામિશ બેનેટે ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી સંન્યાસની ઘોષણા કરી ? ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા અફઘાનિસ્તાન ન્યુઝીલેન્ડ ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા અફઘાનિસ્તાન ન્યુઝીલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ટ્વિટરની સ્થાપના કોણે કરી હતી ? જેક ડોર્સી આપેલ તમામ ઈવાન વિલિયમ્સ બિઝ સ્ટોન અને નોઆહ ગ્લાસ જેક ડોર્સી આપેલ તમામ ઈવાન વિલિયમ્સ બિઝ સ્ટોન અને નોઆહ ગ્લાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) આંતરરાષ્ટ્રીય ચેતના દિવસ (International Day of Conscience) ક્યારે મનાવાય છે ? 10 એપ્રિલ 8 એપ્રિલ 5 એપ્રિલ 15 એપ્રિલ 10 એપ્રિલ 8 એપ્રિલ 5 એપ્રિલ 15 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ નાનાર તેલ રિફાઈનરી કયા રાજ્યમાં આવેલી છે ? ગુજરાત મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ મધ્યપ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા રાજ્યે પુનઃપ્રાપ્ય ઊર્જા નીતિને મંજૂરી આપી ? કર્ણાટક આસામ આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક આસામ આંધ્ર પ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP