ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ગઝલના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ? બાલાશંકર કંથારિયા અરદેશર ખબરદાર વાઘજી ઓઝા મૂળશંકર મૂલાણી બાલાશંકર કંથારિયા અરદેશર ખબરદાર વાઘજી ઓઝા મૂળશંકર મૂલાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિવેચન પુસ્તક 'ગુજરાતી વ્યાકરણના બસો વર્ષ' ના લેખક કોણ છે ? ચિનુ મોદી સુરેશ દલાલ સુમન શાહ ઊર્મિ દેસાઈ ચિનુ મોદી સુરેશ દલાલ સુમન શાહ ઊર્મિ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અલાઉદ્દીન ખિલજીએ પાટણને ભાંગ્યા બાદ પાટણના મહત્ત્વ અને જાહોજલાલીનો અસ્ત એ ગાયના જોઈને કવિએ ઉચ્ચારણ કર્યું કે, “પાટણપુરી પુરાણ હાલ તુજ હાલ જ આવા’’ આ કવિવરનું નામ જણાવો. નરસિંહરાવ દિવેટીયા કવિ ન્હાનાલાલ કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી નરસિંહરાવ દિવેટીયા કવિ ન્હાનાલાલ કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કોક દિન ઈદ અને કોક દિન રોજા ઊછળે ને પડે નીચે જિંદગીના મોજા' પંક્તિના સર્જક કોણ છે ? જયંત પાઠક મકરંદ દવે સુકન્યા ઝવેરી તારક મહેતા જયંત પાઠક મકરંદ દવે સુકન્યા ઝવેરી તારક મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘નદીની રેતમાં રમતું નગર મળે ન મળે' - કયા સર્જકની પંકિત છે ? જલન માતરી અમૃત ઘાયલ ખલીલ ધનતેજવી આદિલ મન્સુરી જલન માતરી અમૃત ઘાયલ ખલીલ ધનતેજવી આદિલ મન્સુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રાણકપુર તીર્થ’ અને ‘પાસપોર્ટની પાંખે’ પ્રવાસ ગ્રંથોના રચયિતા કોણ છે ? વિનેશ અંતાણી માધવ રામાનુજ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ રમણલાલ શાહ વિનેશ અંતાણી માધવ રામાનુજ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ રમણલાલ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP