Revenue Talati Exam Paper (28-02-2016) 3.5 મીટર ત્રિજ્યાવાળો 30 મીટર ઊંડો એક નળાકાર ખાડો ખોદવામાં આવે છે. તેમાંથી નીકળેલી માટીમાંથી 30 મીટર લંબાઈ અને 10 મીટર પહોળાઈનો સમથળ ઓટલો બનાવવામાં આવે છે. તો તે કેટલી ઊંચાઈનો ઓટલો બનશે ? 3.85 મીટર 2.28 મીટર 0.385 મીટર 3 મીટર 3.85 મીટર 2.28 મીટર 0.385 મીટર 3 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. ઘરના મુખ્ય ઓરડાની બાજુની ઓરડી આંગણુ ગજાર હોલ સ્ટોરરૂમ આંગણુ ગજાર હોલ સ્ટોરરૂમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) 10,000 રૂ.ની 12% લેખે 1 વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજે રાશ શું થાય ? (વ્યાજ દર છ મહિને ઉમેરવું) 11263 રૂ. 11623 રૂ. 11236 રૂ. 11326 રૂ. 11263 રૂ. 11623 રૂ. 11236 રૂ. 11326 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) નીચેનામાંથી મધ્યમપદ લોપી સમાસનું ક્યુ ઉદાહરણ નથી ? રેવાશંકર ભજન મંડળી અધમૂઓ સિંહાસન રેવાશંકર ભજન મંડળી અધમૂઓ સિંહાસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) My work ___ over, I rushed out to play cricket. had being have been has been having been had being have been has been having been ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) ક્યા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં એસ.સી., એસ.ટી. અને અન્ય પછાત વર્ગો માટે રાજ્યને વિશેષ જોગવાઈ કરવાની સત્તા મળે છે ? શોષણ સામેનો અધિકાર સમાનતાનો અધિકાર સ્વાતંત્ર્યનો અધિકાર બંધારણીય ઉપાયનો અધિકાર શોષણ સામેનો અધિકાર સમાનતાનો અધિકાર સ્વાતંત્ર્યનો અધિકાર બંધારણીય ઉપાયનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP