• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
જો એક નંબર તેના 3/5 માં ભાગ કરતાં 80 વધારે હોય તો તે નંબર એટલે ...

150
225
200
125

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
જો a અને b એકી સંખ્યાઓ હોય તો નીચેનામાંથી કઈ સંખ્યા બેકી હોય ?

a + b + 1
a + b
ab + 2
ab

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
બે સમ સંખ્યાઓનું ગુણનફળ 528 છે. તો ક્રમશઃ સંખ્યાઓ શોધો.

22, 24
24, 26
18, 16
28, 30

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
18, 30 તથા 42 સંખ્યાઓનો ગુ.સા.અ. અને લ.સા.અ.નો તફાવત ___ છે.

624
6
630
636

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
100 હેક્ટર બરાબર કેટલા ચો.કિ.મી.થાય ?

1000
100
1
10

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
100 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણઘન મળે ?

1000
1
10
100

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) Junior Clerk Exam Paper (07-06-2015) Surat District GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 કરંટ અફેર્સ 2023 (Current Affairs 2023) Gujarat Police Constable Practice MCQ Part - 4 સમાસ Talati Practice MCQ Part - 7 કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US