કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા દેશમાં ચિલ્ડ્રન હાર્ટ હોસ્પિટલ શ્રી સત્ય સાઈ સંજીવની હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું ? બાંગ્લાદેશ નેપાળ માલદીવ ફીજી બાંગ્લાદેશ નેપાળ માલદીવ ફીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં RBIએ પોલિસી રેપોરેટમાં 40 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. આ સાથે રેપો રેટ વધીને ___ થઈ ગયો છે. 4.46% 3.68% 3.40% 4.40% 4.46% 3.68% 3.40% 4.40% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં શ્રી રાનિલ વિક્રમસિંઘે કયા દેશના વડાપ્રધાન બન્યા છે ? માલદીવ નેપાળ શ્રીલંકા ઈન્ડોનેશિયા માલદીવ નેપાળ શ્રીલંકા ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં કોના દ્વારા 'State of world's Forest Report 2022' બહાર પાડવામાં આવ્યો હતો ? UNESCO FAO ILO WHO UNESCO FAO ILO WHO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ‘આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ’ (International Firefighter's Day) તરીકે કયો દિવસ ઉજવાય છે ? 4 મે 2 મે 15 મે 10 મે 4 મે 2 મે 15 મે 10 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ (World Press Freedom Day) ક્યારે મનાવાય છે ? 7 મે 11 મે 3 મે 10 મે 7 મે 11 મે 3 મે 10 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP