કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) એન્ટરપ્રાઈઝ ઈન્ડિયા પહેલ ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ? ગૃહ મંત્રાલય MSME મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ગૃહ મંત્રાલય MSME મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં બાંગ્લાદેશે ભારતને ચટગાંવની ઓફર કરી હતી. આ ચટગાંવ શું છે ? દરિયાઈ બંદર એરપોર્ટ ઘઉંનું બિયારણ બાંગ્લાદેશનો નેશનલ હાઈવે દરિયાઈ બંદર એરપોર્ટ ઘઉંનું બિયારણ બાંગ્લાદેશનો નેશનલ હાઈવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં 17 મે થી 28 મે દરમિયાન ફ્રાન્સના કેન્સ ખાતે કેટલામાં 'કાન્સ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ'નું આયોજન કરવામાં આવ્યું હતું ? 88 મા 75 મા 70 મા 77 મા 88 મા 75 મા 70 મા 77 મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ (National Anti - Terrorism Day) ક્યારે મનાવાય છે ? 27 મે 30 મે 21 મે 22 મે 27 મે 30 મે 21 મે 22 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં કયા કેન્દ્રીય મંત્રાલયે રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક (NCF) માટે 'Mandate Document' લોન્ચ કર્યુ છે ? વાણિજ્ય મંત્રાલય નાણા મંત્રાલય શિક્ષણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય વાણિજ્ય મંત્રાલય નાણા મંત્રાલય શિક્ષણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) શ્રી જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ તરીકે ભારતમાં કયો દિવસ ઉજવાય છે ? 4 મે 27 મે 16 મે 11 મે 4 મે 27 મે 16 મે 11 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP