કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ક્યા રાજ્યે જાહેર સેવાઓની ડોર સ્ટેપ ડિલીવરી માટેની યોજના મુખ્યમંત્રી મિતાન યોજના શરૂ કરી ? આંધ્રપ્રદેશ ઓડિશા છત્તીસગઢ મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ ઓડિશા છત્તીસગઢ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ‘વિશ્વ કાચબા દિવસ’ તરીકે કયો દિવસ ઉજવાય છે ? 24 મે 23 મે 9 મે 15 મે 24 મે 23 મે 9 મે 15 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ન્યૂ ડેવલપમેન્ટ બેંક (NDB)ની 7મી વાર્ષિક બેઠક યોજાઈ હતી તે અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ તમામ ભારત તરફથી નાણાં મંત્રી નિર્મલા સીતારામને ભાગ લીધો હતો. તેની થીમ ‘NDB: ઓપ્ટિમાઈજિંગ ડેવલપમેન્ટ ઈમ્પેક્ટ' હતી. NDB માટે ભારત તરફથી ગવર્નર નિર્મલા સીતારામન છે. આપેલ તમામ ભારત તરફથી નાણાં મંત્રી નિર્મલા સીતારામને ભાગ લીધો હતો. તેની થીમ ‘NDB: ઓપ્ટિમાઈજિંગ ડેવલપમેન્ટ ઈમ્પેક્ટ' હતી. NDB માટે ભારત તરફથી ગવર્નર નિર્મલા સીતારામન છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ અનંગ તાલ તળાવ ક્યા આવેલું છે ? રાજસ્થાન દિલ્હી મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન દિલ્હી મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) લેન્ડિંગ દરમિયાન 'ગગન’ ઉપગ્રહ આધારિત નેવિગેશન પ્રણાલીનો ઉપયોગ કરનારી એશિયાની પ્રથમ એરલાઈન કઈ છે ? ગોએર ઈન્ડિગો એર ઇન્ડિયા સ્પમાઈસજેટ ગોએર ઈન્ડિગો એર ઇન્ડિયા સ્પમાઈસજેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) રિપોર્ટ ઓન કરન્સી એન્ડ ફાઈનાન્સ (RCF) કઈ સંસ્થા દ્વારા જારી કરાય છે ? RBI NABARD SEBI IMF RBI NABARD SEBI IMF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP