કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ક્યા રાજય ‘લાઈફ સ્ટાફઈલ’ રોગોના નિદાન, નિયંત્રણ માટે શૈલી એપ લૉન્ચ કરવાની જાહેરાત કરી ? મહારાષ્ટ્ર ઓડિશા ગોવા કેરળ મહારાષ્ટ્ર ઓડિશા ગોવા કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) આરોગ્ય સેવા માટે વાણિજ્યિક ડ્રોન સેવાઓ શરૂ કરનારું પ્રથમ રાજય કર્યું બન્યું ? મહારાષ્ટ્ર ઉત્તરાખંડ કેરળ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તરાખંડ કેરળ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં TATA IPL 2022ની ચેમ્પિયન ટ્રોફી ગુજરાત ટાઈટન્સ ટીમ કઈ ટીમને હરાવીને જીતી ? લખનૌ સુપર જાયન્ટ્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ચેન્નાઈ સુપર કિંગ્સ રાજસ્થાન રોયલ્સ લખનૌ સુપર જાયન્ટ્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ચેન્નાઈ સુપર કિંગ્સ રાજસ્થાન રોયલ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં 17 મે થી 28 મે દરમિયાન ફ્રાન્સના કેન્સ ખાતે કેટલામાં 'કાન્સ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ'નું આયોજન કરવામાં આવ્યું હતું ? 75 મા 77 મા 70 મા 88 મા 75 મા 77 મા 70 મા 88 મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) PM મિત્રા યોજના ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ? મહિલા અને બાળ વિકાસ મંત્રાલય MSME મંત્રાલય ગૃહ મંત્રાલય કાપડ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય MSME મંત્રાલય ગૃહ મંત્રાલય કાપડ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં ભારતની 'Rocketry : The Nambi Effect' ફિલ્મ બતાવવામાં આવી હતી. આ ફિલ્મનું નિર્દેશન અને નિર્માણ કોણે કર્યુ છે ? શ્રી રાજા મૌલી શ્રી આર. માધવન શ્રી આમિર ખાન શ્રી અનુરાગ કશ્યપ શ્રી રાજા મૌલી શ્રી આર. માધવન શ્રી આમિર ખાન શ્રી અનુરાગ કશ્યપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP