કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મહાનિદેશક (DG) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

માર્ગરેટ ચાન
ક્રિસ્ટાલિના જોર્જીવા
ક્યુ ડોંગ્યુ
તેદ્રોસ અધનોમ ઘેબ્રેયેસસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં ભારતનું પ્રથમ ઓર્ગેનિક વેસ્ટ ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) ચાર્જિંગ સ્ટેશન કયા સ્થળે લોન્ચ કરવામાં આવ્યું છે ?

સુરત
મુંબઈ
ઉદયપુર
ભોપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
વર્ષ 2022ની ‘વિશ્વ તમાકુ નિષેધ દિવસ'ની થીમ શું છે ?

Tobacco : Kills, don't be duped
Tobacco : Dedly in any form or disguise
Tobacco : Threat our environment
Tobacco: A threat to development.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP